વેકેશનમાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને બોલાવીને ટ્યુશન આપશે તો કાર્યવાહી કરાશે
કેટલીક ખાનગી સ્કૂલો ફી વસુલીને વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખે છે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓને આપી સુચના બોર્ડના વિદ્યાર્થીઓને એકસ્ટ્રા ફી લઈને બોલાવવામાં આવતા હોવાથી ફરિયાદો મળી રાજકોટઃ ગુજરાતમાં શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન ચાલી રહ્યુ છે. ત્યારે રાજકોટ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ ધોરણ 9 અને 11માં ઉતિર્ણ થયેલા અને આવતા વર્ષે બોર્ડની પરીક્ષા […]