તુર્કીમાં ભારે હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 18 પ્રાંતનાં 2,173 રસ્તાઓ બંધ
તુર્કીના 18 પ્રાંતોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. TRTનાં અહેવાલો અનુસાર, 2,173 રસ્તાઓ બંધ છે. પૂર્વી વાન પ્રાંતના મેટ્રોપોલિટન વિસ્તારમાં 19 વિસ્તારો અને 35 નાના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, એર્સિસ જિલ્લામાં બરફની જાડાઈ 40 સેન્ટિમીટર સુધી પહોંચી ગઈ છે, જ્યાં રસ્તા સાફ કરવાનું કામ ચાલી રહ્યું […]