સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ વધ્યું, આ દેશમાં યોગ શિક્ષકની થશે ભરતી
સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ વધ્યું હવે આ દેશમાં યોગ શિક્ષકની થઇ રહી છે ભરતી તુર્કમેનિસ્તાને ભારતને મદદની કરી અપીલ નવી દિલ્હી: વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન પણ ભારતની અમૂલ્ય ધરોહર અને આયુર્વેદ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી નિવડ્યું હતું. વિશ્વભરના લોકો હવે યોગને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવી રહ્યા છે. યોગનો પ્રભાવ કેવી રીતે વધી રહ્યો છે […]