શ્રીલંકાએ મુક્ત કરેલા 20 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા
ચેન્નાઈઃ શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો પ્લેન દ્વારા ચેન્નાઈ પહોંચ્યા છે. આ માછીમારોની શ્રીલંકન નેવી દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ તમિલનાડુના પુડુકોટ્ટાઈ, રામનાથપુરમ અને થુથુકુડી જિલ્લાના રહેવાસી છે અને શ્રીલંકાની જેલમાં હતા. ભારત અને શ્રીલંકાની સરકાર વચ્ચેની વાતચીત બાદ શ્રીલંકાએ 20 માછીમારોને મુક્ત કર્યા હતા. તેમને ભારતીય દૂતાવાસના અધિકારીઓને […]