1. Home
  2. Tag "tv"

ટીવી, મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થવાની આશા

નવી દિલ્હીઃ દેશવાસીઓને દિવાળી દરમિયાન મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સની માંગ વધવાને કારણે મોબાઈલ, ટીવી, લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ જેવા ઈલેક્ટ્રિક સામાનની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તહેવારોની સિઝન દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ વધારવા માટે કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઊંચા મૂલ્યના કારણે છેલ્લા 12 મહિનાથી ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ સુસ્ત […]

દેશના 5 કરોડ લોકો ટીવી પર તેમની મનપસંદ ચેનલ જોઈ શકતા નથી,આ છે મોટું કારણ

જો તમારી મનપસંદ ચેનલ અચાનક તમારા ટીવી પર આવવાનું બંધ થઈ જાય તો તમે શું કરશો? તમે તમારા કેબલ ઓપરેટરને સીધો ફોન કરો છો.પરંતુ થોડા દિવસોથી કેબલ ઓપરેટરો અને મોટા બ્રોડકાસ્ટર્સ વચ્ચેની લડાઈનો માર સામાન્ય માણસ ભોગવી રહ્યો છે.આ કારણે દેશના લગભગ 5 કરોડ લોકો તેમની મનપસંદ ચેનલ કે તેમના મનપસંદ શોને જોઈ શકતા નથી. […]

ટીવી જોવાનું થશે મોંઘુ!DTH રિચાર્જની કિંમતો ટૂંક સમયમાં વધી શકે છે

દિલ્હી:ટીવી જોવું ટૂંક સમયમાં મોંઘુ થવા જઈ રહ્યું છે.એક રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટ-ટુ-હોમ અથવા DTH સેવા ટૂંક સમયમાં મોંઘી થવા જઈ રહી છે.એટલે કે મોંઘવારીનો માર ડીટીએચ ગ્રાહકોને પણ પડશે.નવો ટેરિફ ઓર્ડર 3.0 ગ્રાહકોને અસર કરશે.જોકે, ભાવ એક સાથે વધારવામાં આવશે નહીં. અહેવાલ મુજબ, DTH ઓપરેટરો બ્રોડકાસ્ટર દ્વારા વધારેલા ભાવને ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.રિપોર્ટમાં એવો […]

શું તમારા બાળકને ટીવી જોવાની આદત પડી ગઈ છે? તો ચેતી જજો

બાળકોને ટીવી જોવાની આદત છે? તો ચેતી જજો તરત જ આ આદતને કરજો દૂર કોરોનાના કારણે બાળકો મોટાભાગનો સમય ઘરમાં વિતાવી રહ્યા છે અને આ કારણે તેઓ ટીવી અને ગેજેટ્સ ફ્રેન્ડલી બની ગયા છે. પહેલા વાલીઓ ઓફિસ અને બાળકો શાળાએ જતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઊંધી થઇ ગઇ છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસના […]

પ્રજા ઉપર મોંઘવારીનો બોજ વધશેઃ ટીવી, મોબાઈલ અને લેપટોપની કિંમતોમાં થશે વધારો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોબાઈલ, ટીવી, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જીવનનો એક ભાગ બની ચુકી છે. જો કે, આગામી દિવસોમાં ઈલેકટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ખર્ચમાં વધારાને કારણે તેમના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરશે. કંપનીઓનું કહેવું છે કે સતત વધતી ચીજવસ્તુઓના ભાવ અને આવશ્યક ઘટકોની અછતને કારણે બોઝ વધ્યો છે. […]

ફિલ્મ અને ટીવી જગતના વધુ એક અભિનેતાની ચિર વિદાય, કોરોનાનો લાગ્યો હતો ચેપ

મુંબઈઃ કોરોના કાળમાં ભારતીય સિને જગતના અનેક દિગ્ગજ સલાકારોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા બિક્રમજીત સંવરપાલે 52 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. કોરોના સંક્રમિત થતા તેમની સારવાર ચાલતી હતી. RIP Major Bikramjeet! pic.twitter.com/J0MQnu77ws — Tusshar (@TusshKapoor) May 1, 2021 જાણીતી ફિલ્મ કલાકાર બિક્રમજીત પહેલા આર્મીમાં ઓફિસર હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code