ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં,એલન મસ્કએ જણાવ્યું આ પાછળનું કારણ
                    મુંબઈ :ટ્વિટર દરરોજ નવા-નવા પ્રયોગો કરી રહ્યું છે. હવે ટ્વિટરે ફરી નવો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર મુજબ, ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં. મતલબ કે જો તમે ટ્વીટ જોવા માંગો છો તો તમારે ટ્વિટર પર તમારું આઈડી બનાવવું પડશે.એલન મસ્કે તેને કામચલાઉ કટોકટી ઉપાય ગણાવ્યું છે. ટ્વિટરના માલિક એલન મસ્કએ કહ્યું […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

