અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાના બેસ્ટ સેલર પુસ્તકની શોર્ટ સ્ટોરી ‘સલામ નોની આપા’ પર બનશે ફિલ્મ
અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાની શોર્ટ સ્ટોરી પર બનશે ‘સલામ નોની આપા’ પર બનશે ફિલ્મ મુંબઈઃ- બોલિવૂડ જગતમાં ટ્વિન્કલ ખન્ના એક જાણીતું નામ છે,તે કોઈની ઓળખની મોહતાજ નથી, અક્ષય કુમારની પત્ની કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડીયાની દીકરીથી પણ એક વિશેષ ઓળખ ટ્વિન્કલ ખન્નાએ ઉભી કરી છે. આજે ટ્વિન્કલની ગણતરી દેશના શ્રેષ્ઠ હાસ્ય લેખકોમાં થાય છે. તેનાં […]