1. Home
  2. Tag "Twitter"

નવા સીઈઓના આવતા જ ટ્વિટર એક્શન મોડમાંઃ-  પર્સનલ ફોટો અને વીડિયોને લઈને લગાવ્યા કેટલાક પ્રતિબંધ

પરાગ અગ્રવાલ સીઈઓ પદ સંભાળતા જ એક્શન મોડમાં  પર્સનલ ફોટો-વીડિયોને લઈને પ્રતિબંધ લગાવ્યા   દિલ્હીઃ- વિતેલા દિવસના રોજ ટ્વિટરના નવા સીઈઓનો પદભાર પરાગ અગ્રવાલે સંભાળ્યો છે, તેઓ સીઆઓ બનતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા છે.વિતેલા દિવસને  મંગળવારે પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન પોલિસીમાં એક નવું અપડેટ કરવામાં આવ્યું છે જેથી કરીને અન્ય કોઇને તેમની સંમતિ વિના […]

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના આગામી CEO બનશે,સહ-સ્થાપક જેક ડોર્સીએ આપ્યું રાજીનામું 

જેક ડોર્સીએ ટ્વિટરના CEO પદેથી આપ્યું રાજીનામું ટ્વિટ કરીને આપી માહિતી ભારતીય મૂળના પરાગ અગ્રવાલ બનશે નવા વડા Twitter Incના સહ-સ્થાપક અને CEO જેક ડોર્સીએ સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડોર્સીએ તેના ટ્વિટર પેજ પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું છે કે,તે કંપની છોડવાથી ખૂબ જ દુઃખી છે, પરંતુ તે ખૂબ જ ખુશ […]

પીએમ મોદી ટ્વિટર પર વિશ્વના સૌથી પ્રભાવશાળી 50 લોકોની યાદીમાં બીજા સ્થાન પર-સચિન તેંડૂલકરને પણ આ યાદીમાં સ્થાન મળ્યું

વિશ્વના બીજા શક્તિશાળી વ્યક્તિ ટ્વિટર પર પીએમ મોદી કન્ઝયૂમર ઈન્ટેલિજેન્ટ્સ કંપનીનો વાર્ષિક રિપોર્ટ   દિલ્હીઃ- આપણા દેશના પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે,માત્ર ભારતમાં જ નહી વિશ્વભરમાં લોકો પીએમ મોદીની સરહાના કરી રહ્યા છે,ત્યારે તાજેતરમાં જ લોકપ્રિયનેતાઓમાં પીએમ મોદી પ્રથમ સ્થાને રહ્યા હતા ત્યારે હવે કન્ઝ્યુમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાંડવોચનો એક વાર્ષિક સર્વે  […]

હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત વાંધાજનક પોસ્ટ ટ્વીટર ઉપરથી કરાશે દૂર, હાઈકોર્ટનો નિર્દેશ

દિલ્હીઃ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હિન્દુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ટ્વીટરને આવી વાંધનજક પોસ્ટ દૂર કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપની લોકોની ભાવનોનું સન્માન કરેશે, તેમની સાથે વ્યવસાય કંપની કરે છે. દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર ઉપર વાંધાજનક પોલ્ટ મામલે અરજી […]

ફેસબૂક અને વોટ્સએપ બાદ હવે ટ્વીટર અને જીમેલ પણ થયા ડાઉન

ફેસબૂક, વોટ્સએપ બાદ ટ્વિટર અને જીમેલ પણ ડાઉન ભારતમાં ટ્વીટર બુધવાર સવારથી હતુ ડાઉન જીમેલ પણ યોગ્ય રીતે કામ નહોતું કરતું નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સેવા ઠપ્પ થઇ જતા યૂઝર્સે હોબાળો મચાવ્યો હતો. વોટ્સએપ, ફેસબૂક અને ગૂગલ બાદ હવે આજે ભારતમાં ટ્વિટરની સર્વિસ પણ ડાઉન થઇ હતી. દેશમાં કેટલાક યૂઝર્સ ટ્વિટરનો […]

ટ્વિટર હવે યૂઝર્સ માટે લાવી રહ્યું છે કે કેટલાક પરિવર્તન, જાણો તેના વિશે

નવી દિલ્હી: પોતાની પ્રોડક્ટ ઇવેન્ટ દરમિયાન ટ્વિટરે અનેક પરિવર્તનો અંગે જાહેરાત કરી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ અનુસાર, તે જલ્દી જ ટિપ્સ રૉલ આઉટ કરી રહ્યું છે, જે એક ટિપિંગ ફિચર છે, જેમાં યૂઝર્સને પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી સહિત અનેક વિકલ્પ મળશે. ટિપ્સ દ્વારા ટ્વિટર યૂઝર્સ માઇક્રો બ્લોગિંગ પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે. મુશ્કેલીના સમયમાં […]

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વિટથી આપી જાણકારી

ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન પાર્થિવ પટેલે ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. આપને જણાવી દઇએ કે પાર્થિવ પટેલના પિતા અજય પટેલ […]

ટ્વિટરનું નવું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરી શકશો તેનો ઉપયોગ

ટ્વિટર દ્વારા હવે તેના યુઝર્સ માટે લાવ્યું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરશે કામ ફોલોવર્સને બ્લોક કર્યા વગર તેને હટાવવાનો ઓપ્શન મળશે ટ્વિટર કે જેમાં છેલ્લા કેટલાક સમયથી નવા નવા ફીચર જોવા મળી રહ્યા છે, હવે ટ્વિટર નવા ફીચર સાથે આવી શકે છે તેનું નામ છે ‘સોફ્ટ બ્લોક’. આ ફીચર એવી રીતે કામ કરશે કે […]

ટ્વિટર પર હવે અશોભનીય પોસ્ટ મૂકનારની ખેર નથી, ટ્વિટર બ્લોક કરશે એકાઉન્ટ

ટ્વિટર પર ટ્રોલિંગ કરનારની હવે ખેર નથી ટ્વિટર લઇને આવી રહ્યું છે નવું સેફ્ટી મોડ ફીચર ટ્વિટર પર અશોભનીય પોસ્ટ કરનાર વિરુદ્વ થશે કાર્યવાહી નવી દિલ્હી: આજે મોટા ભાગના લોકો સ્માર્ટફોનનો યૂઝ કરતા હોય છે અને એમાં પણ ખાસ કરીને યુવાવર્ગમાં વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોતાના વિચારોને […]

Twitter એ લોન્ચ કર્યું આ ખાસ ફીચર,હવે Tweet કરવાની સાથે કમાઈ શકશો પૈસા

Twitter એ લોન્ચ કર્યું નવું ફીચર સુપર ફોલોઝ દ્વારા કમાઈ શકશો પૈસા 10K ફોલોઅર્સ, ઉમ્ર 18 વર્ષ જેવી કેટલીક શરતો ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે 1 સપ્ટેમ્બરના રોજ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરને સુપર ફોલોઝ નામ આપવામાં આવ્યું છે. સુપર ફોલોઅર્સ ટ્વિટર યુઝર્સને તેમના ફોલોઅર્સ સાથે તેમની સામગ્રી શેર કરીને માસિક આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code