ટ્વિટરે નવા નિયમોનું પાલન ન કરવાની ભૂલ સ્વીકારી- કોર્ટે કહ્યું, કેન્દ્ર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર
ટ્વિટરે સરકારના આઈટી નિયમો નહોતા માન્યા ટ્વિટરે છેવટે આ વાતનો સ્વિકાર કર્યો કોર્ટે સરકરાને કહ્યું , તે કાર્યવાહી કરવા સ્વતંત્ર દિલ્હીઃ- દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે ટ્વિટરએ પોતાની ભુલનો સ્વિકાર કર્યો છે, ટ્વિટરે સ્વીકાર્યું છે કે કંપનીએ ભારત સરકાર દ્વારા નવા બનાવવામાં આવેલા આઇટી નિયમોનું પાલન કર્યું નથી. આ મામલે હાઈ કોર્ટે પણ પોતાનું વલણ સ્પ્ષ્ટ […]


