1. Home
  2. Tag "two accidents"

જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જિલ્લામાં દરેડ નજીક બુલેટ મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત લાલપુર નજીક બે બાઈક સામસામે અથડાતા એક બાઈકચાલકનું મોત પોલીસે બન્ને બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવોમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ દરેડ નજીક હાઈવે પર […]

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, થરા હાઈવે પર ટ્રેલર-ડમ્પર ટકરાયા

થરા હાઈવે પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, થરા- દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર-બાઈકના અકસ્માતમાં એકનું મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાલનપુરઃ રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં બનાસકાંઠામાં અકસ્માતના જૂદા જૂદા બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરા નેશનલ હાઈવે પર એક અકસ્માત […]

બાબરા અને લીલીયા નજીક અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત 2ના મોત

બાબરા નજીક બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનું મોત, લીલીયા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમરેલીઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ જિલ્લાના […]

મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવ, બાઈક અકસ્માતમાં બેના મોત, લકઝરી બસ સ્લીપ થઈ

મહુવા હાઈવે પર દાતરડી ગામ પાસે બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, મહુવામાં હાઈવે પર લકઝરી બસ સ્લીપ ખાઈ રોડ સાઈડમાં ઉતરી ગઈ, રોડ પર ટ્રાફિકજામ સર્જાયો ભાવનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ મહુવા નજીક વહેલી સવારે સુરત તરફથી આવતી […]

સુરતમાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, સાયકલસવારને ટ્રકે અડફેટે લીધો

ટ્રક ડમ્પર પાછળ અથડાતા ટ્રકચાલકનું મોત, સાયકલસવારને ટ્રકે અડફેટમાં લેતા મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના હજીરા ખાતેથી ટ્રક લઈને પાંડેસરા તરફ આવી રહેલો ટ્રક ડમ્પર સાથે ટ્રકચાલકને થતા ગંભીર ઇજાને પગલે […]

વલસાડ હાઈવે પર ટ્રક -ટેમ્પા વચ્ચે અકસ્માત, વાપીમાં ટેમ્પાએ બાઈકને ટક્કર મારી

વલસાડના પાનેસરા હાઈવે પર ટ્રક ડિવાઈડર કૂદીને ટેમ્પા સાથે અથડાયો અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વાપી નજીક પાર નદીના બ્રિજ પર ટેમ્પાએ પાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત  વલસાડઃ અમદાવાદ-મુબઈ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વલસાડ હાઈવે પર ટ્રક ડિવાઈડ કૂદીને ટેમ્પા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે બીજો અકસ્માતનો બનાવ […]

અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત

બાબરા હાઈવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાતાં આગ લાગી, ચાલકનું મોત રાજુલા નજીક હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત પોલીસે અકસ્માતના બન્ને બનાવોમાં ગુનોં નોંધી તપાસ હાથ ધરી   અમરેલીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બાબરા-અમરેલી રોડ પર અને રાજુલા હાઈવે પર જુદા જુદા અકસ્માતના બે બનાવોમાં બેના મોત […]

અંબાજી અને થરાદ-ધાનેરા હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બાળકીનું મોત, 13ને ઈજા

અંબાજી-કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માતમાં 6 લોકોને ઈજા થરાદ-ધાનેરા હાઈવે પર રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત પોલીસે બન્ને બનાવોમાં અકસ્માતનો ગુનોં દાખલ કરી તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે અંબાજી કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને ઈજાઓ […]

ચિલોડા બ્રિજ અને દહેગામ નજીક અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત

ચિલોડા-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત, અરજણજીના મુવાડા પાસે પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચિલાડો-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રક ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે દહેગામ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી અને ચોટિલા પાસે બે અકસ્માતના બનાવમાં 3ના મોત

લીંબડી હાઈવે પર રળોલના પાટિયા પાસે બે કાર અથડાતા બેના મોત ચોટિલા પાસે રિક્ષા અને પીકવાન વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવ લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code