1. Home
  2. Tag "two accidents"

થરાદ-સાંચોર હાઈવે પર જુદા જુદા બે અકસ્માતમાં ત્રણના મોત

પીલુડા નજીક હાઈવે પર ટ્રકે રાહદારીને અડફેટે લેતા મોત કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાધી ઓઈલ ઢોળાંતા રોડ લપસણો થયો અને બાઈક સ્લીપ થતાં બેના મોત પાલનપુરઃ જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પર રવિવારે પ્રજાસત્તાકના દિવસે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરાદ-સાંચોર […]

અમદાવાદના SP રિંગ રોડ પર અકસ્માતના બે બનાવ, દંપત્તીનું મોત

પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તી કચડાયું સ્કુલેથી પરત ફરતા ટેમ્પાએ સાયકલસવાર વિદ્યાર્થીને અડફેટે લીધો ઘવાયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. શહેરના એસપી રિંગ રોડ પર આજે અકસ્માતના જુદા જુદા બે બનાવો બન્યા હતી. જેમાં પ્રથમ અકસ્માતનો બનાવ વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક પૂરફાટ ઝડપે […]

ગુજરાતમાં વર્ષ 2025ના આગમનના પ્રથમ દિવસે બે જુદા જુદા અકસ્માતમાં 5ના મોત

સુઈગામ પાસે ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3નાં મોત, ખંભાળિયા-દ્વારકા ઈનોવા-ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત બન્ને અકસ્માતના બનાવમાં પોલીસે ગુનોં નોંધા તપાસ હાથ ધરી અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વઝધતા જાય છે. જેમાં વર્ષ 2025ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યમાં જુદા જુદા બે અકસ્માતોના બનાવોમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ બનાસકાંઠાના સુઈગામ નજીક […]

અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, બાઈકની અડફેટે બે મહિલાના મોત

પૂરફાટ ઝડપે બાઈકચાલકે મહિલા અને તેના પૂત્રીને અડફેટે લીધા, અકસ્માત બાદ બાઈકચાલક ભાગી ગયો, સ્થાનિક લોકોએ દોડી આવી માતા-દીકરીને હોસ્પિટલ ખસેડ્યાં અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થતો જાય છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવ બન્યા છે. પ્રથમ બનાવ શહેરના નિકોલના દાસ્તાન સર્કલથી ઓઢવ રિંગ રોડ જતા ક્રોસ રોડ કરતા મહિલા અને તેની દીકરીને […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો, બેના મોત

લીંબડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, વઢવાણ- લખતર હાઈવે પર ટ્રકની અડફેટે આધેડનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતો. પ્રથમ અકસ્માતનો બનાવ લીંબડી નજીક નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે બાઈકને […]

જામનગર જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો, 2ના મોત

ધ્રોળના સણોસરા ગામ પાસે ટ્રેકટરની અડફેટે બાળકનું મોત, કાલાવડ નજીર બે કાર સામસામે અથડાતા એકનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધ્રોળના સણાસરા ગામ પાસે અને કાલાવડના શાપર ગામ પાસે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત મિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં 3ના મોત, 6ને ઈજા

ચોટિલા હાઈવે પર આયસર– રિક્ષા વચ્ચે અકસ્માતમાં બાળક અને મહિલાનું મોત, 3ને ઈજા, વઢવાણ રોડ પર ડમ્પરે ચાર લોકોને અડફેટે લેતા મહિલાનું મોત, 3ને ઈજા, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જુદા જુદા અકસ્માતોના બે બનાવોમાં 3નાં મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ હતી.  સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં બે […]

ખેરાળુ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેના મોત, ખાત્રજ પાસે બે બાઈક અથડાતા 1નું મોત

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખેરાળુ-સિદ્ધપુર હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ખેરાલુ- સિદ્ધપુર હાઇવે પર […]

ધોરાજીમાં પુલ પરથી કાર ખાબકતા ચાર અને તાપીના સોનગઢ પાસે કાર ઝાડ સાથે અથડાતા 3ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. બુધવારે બે અકસ્માતોમાં સાતના મોત નિપજ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા ત્રણ મહિલા સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માતનો બનાવ તાપી જિલ્લાના સોનગઢ પાસે સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધાને બચાવવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે અકસ્માતોના બનાવોમાં ચારના મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાયલા પાસે વધુ બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં સાયલાના ગોસળ ગામ પાસે ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના સ્થળ પર મોટ નિપજ્યા હતા. જ્યારે  5થી વધુ વ્યકિતઓને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code