સુરતમાં નકલી કોસ્મેટિક બનાવવાનું ગોદામ પકડાયુ, પિતા-પૂત્રની ધરપકડ
આરોપીઓ અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી વેચાણ કરતા હતા, ડુપ્લીકેટ કોસ્મેટીકને જાણીતી વેબસાઈટ પર વેચવામાં આવતી હતી, પોલીસે 78 લાખનો ડુપ્લીકેટ ચીજ-વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો સુરતઃ શહેરના પુણાગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લીકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે. તેવી બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારતાં ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો […]