સુરેન્દ્રનગરમાં દાળમીલ રોડ પર બે આખલાઓ બાખડી પડ્યા, વાહનોને અડફેટે લીધા
સુરેન્દ્રનગરઃ ગુજરાતના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ જોવા મળી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના મુખ્ય રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ ગયું છે. શહેરના દાલમિલ રોડ પર બે આખલાં વચ્ચે યુદ્ધ જામ્યું હતું. તેના લીધે રોડ પર લોકોએ લોકોએ પોતાનો જીવ બચાવવા દોડધામ […]