નડિયાદમાં પીજ રોડ પર બાખડી રહેલા બે આખલાએ અનેક વાહનોને અડફેટે લીધા
મ્યુનિની પશુ પકડવાની કામગીરી સામે સવાલો ઊઠ્યા, બે આખલા વચ્ચેના યુદ્ધથી રાહદારીઓમાં ભાગદોડ મચી, ઝગડતા આખલાં અથડાતા અનેક વાહનોને થયુ નુકસાન નડિયાદ: શહેરમાં રખડતા ઢોર અને આખલાઓથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, છતાંયે મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર બે આખલાઓ […]


