કર્ણાટક: પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી લીધી. આ ઘટના જેવરગી રોડ સ્થિત એક ખાનગી એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ સંતોષ (45) તરીકે થઈ છે, જ્યારે તેની પત્નીનું નામ શ્રુતિ (35) છે. આ ઘટના બાદ આસપાસના લોકો આઘાતમાં છે અને પોલીસ […]