મહાકુંભ એકતાનો સંદેશો આપે છે, મેં મારા જીવનમાં 9 વાર કૂંભમાં સ્નાન કર્યુ છેઃ અમિત શાહ
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા GMDCના મેદાનમાં આયોજન કરાયુ, ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર રાસ રમી આકર્ષણ જમાવ્યું, હેલ્મેટ સર્કલથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ મેળા સુધી કળશ યાત્રા યોજાઈ અમદાવાદઃ મહાકૂભ એ એકતાનો સંદેશ આપે છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહ્યા છે. મેં મારા જીવનમાં 9 કૂંભમાં સ્નાન […]