1. Home
  2. Tag "two deaths"

રાજકોટ-જામનગર હાઇવે પર સ્કુટર ડિવાઇડર સાથે અથડાતા બે મોત, એક ગંભીર

રાજકોટઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં કેટલાક નબીરાઓ રાત્રે હાઈવે પર બાઈક રેસ કરતા પણ જોવા મળી રહ્યા છે. એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા હોય છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ સ્કુટર ટર્ન લેવા જતાં પડધરી સર્કલ […]

વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રનું મોત

વડોદરાઃ જિલ્લામાં માર્ગ અકસ્માતો વધતા જાય છે. શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. પિતા-પુત્ર બંને બાઈક પર સવાર થઈને વાસદ તરફ જઇ રહ્યા […]

પાટણમાં પૂરફાટ ઝડપે આવતી જીપ ઝૂંપડામાં ઘૂંસી જતાં કપડા ધોતી યુવતી અને ખાટલામાં સુતેલા વૃદ્ધનું મોત

પાટણ : રાજ્યમાં હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. પાટણ શહેરમાં હિટ એન્ડ રન ની ચોંકાવનારી ઘટના બની હતી. શહેરના જીમખાનાથી અનાવાડા રોડ પર પૂરઝડપે આવી રહેલી જીપે બે લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાં હતા. ધમસમતી આવતી એક ખુલ્લી જીપ ઝૂપડપટ્ટીમાં ધસી ગઈ હતી. જેમાં જીપે પહેલા કપડાં ધોતી યુવતીને કચડી, પછી ખાટલામાં સૂતેલા […]

ઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ કાર પલટી ખાઈ ગયા બાદ એક ભાગનું પતરા ચીરાયું, બેના મોત

3 વ્યક્તિઓને ગંભીર ઈજા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અમદાવાદઃ રાજકોટના ઉપલેટા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક યુવતી અને યુવકનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, આગળના ભાગના પતરુ પણ ચિરાઈ […]

વિસનગરના ગણપતપુરા ગામની સીમમાં વીજળી પડતા બેનાં મોત

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે.  વિસનગર તાલુકામાં આવેલા ગણપતપુરા ગામમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો, તે દરમિયાન વિજળી પડતા 2 ના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગણપતપુરા ગામ ની સીમમાં એક મહિલા અને એક યુવાન પર વીજળી પડતા ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે બને મૃતકો ને પોસ્ટમોર્ટમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code