1. Home
  2. Tag "Two Die"

વડોદરાના દેરોલી ગામના નજીક પૂરફાટ ઝડપે કાર નર્મદા કેનાલમાં પડતા બેના મોત

બેફામ ઝડપે કાર પાળી તોડી નર્મદા કેનાલમાં ઊંધી ખાબકી, બોનેટનો ભાગ ડૂબી જતાં ડ્રાઇવર અને બાજુમાં બેઠેલાએ જીવ ગુમાવ્યો, કારની પાછળનો કાચ તૂટી જતાં બેનો બચાવ વડોદરાઃ  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે નર્મદા કેનાલમાં અકસ્માતે કાર પડતા બેના મોતનો બનાવ બન્યો છે. કરજણ તાલુકામાં નારેશ્વરથી કુરાલી જતા રસ્તા પર દેરોલી ગામ નજીક […]

સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યનો આપઘાતનો પ્રયાસ, બેના મોત

વડાલીના સગર પરિવારના 5 સભ્યોએ એકસાથે ઝેર પીધું માતા-પિતાનું મોત, 3 સંતાનો સારવાર હેઠળ સામુહિક આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી   વડાલીઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં અરેરાટી વ્યાપી ગઈ […]

નવસારીના ધારીગીરી ગામે પૂર્ણા નદીમાં કપડા ધોવા ગયેલી મહિલા ડૂબી, બેના મોત

મહિલા ડૂબવા લાગતા તેને બચાવવા ત્રણ મહિલા નદીમાં પડી મહિલાની બુમો સાંભળીને યુવાન પણ નદીમાં મહિલાને બચાવવા માટે પડ્યો માછીમારોએ દોડી આવીને ત્રણ મહિલાઓને બચાવી લીધી નવસારી: શહેર નજીક આવેલા ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર એક મહિલા પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી જેને બચાવવા […]

સુરતમાં BRTS રૂટમાં બાઈકએ રાહદારીને ટક્કર મારી, બાઈકચાલક સહિત બેના મોત,

સુરતના લસકાણાના ડાયમન્ડનગર પાસે BRTS કોરીડોરમાં બન્યો બનાવ, રાહદારીને અડફેટે લીધા બાદ બાઈકચાલક પણ રેલિંગ સાથે અથડાયો, પોલીસે સામસામે નોંધી ફરિયાદ સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લસકાણાના ડાયમંડનગર નજીક બીઆરટીએસના રૂટ પર બન્યો હતો. પૂરફાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા ગંભીર ઈજા થતાં બાઈકચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code