ભરૂચના આંગડિયા પેઢીના બે કર્મચારી રૂપિયા 74.02 લાખની રોકડ લઈને નાસી ગયા
ભરૂચમાં ચાર-પાંચ મહિના પહેલા જ આંગડિયા પેઢીની શાખા શરૂ થઈ હતી, પેઢીના સીસીટીવી કેમેરામાં બન્ને કર્મચારીઓ ચોરી કરીને ભાગતા જોવા મળ્યા, ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચઃ શહેરમાં લલ્લુભાઈ ચકલા નજીક મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલી એસજી એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ગ્રાહકો પાસેથી નાણાં ટ્રાન્સફર માટેની રકમ તથા પેઢીની સિલક મળી કુલ […]