રાણીપમાં નજીવી વાતે એક સમાજના બે જુથો બાખડી પડ્યા, સામસામે પથ્થરમારો
અમદાવાદ, 10 માર્ચ, 2026: Two groups from the same community clashed, શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગરમાં ગત રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની […]


