બાવળાના ઝેકડા ગામે નજીવી વાતે બે જુથો બાખડી પડ્યાં, એકને ગંભીર ઈજા
અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: જિલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે ગત મોડી રાતે સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી જતાં પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે ગામમાં પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો […]


