વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત
નેશનલ હાઈવે પર ગોલ્ડન ચોકડી નજીક બન્યો બનાવ હીટ એન્ડ રનના બીજા બનાવમાં રાહદારીનું મોત પોલીસે હાઈવે પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 […]