જામનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ, ટેન્કર પાછળ કાર અથડાતા ઉદ્યોગપતિનું મોત,
ધ્રોળ નજીક ઉદ્યોગપતિ પિતા-પૂત્રને નડ્યો અકસ્માત, બીજો અકસ્માતનો બનાવ કાલાવડ નજીક સર્જાયો, આઈસરે સ્કૂટરને ટક્કર મારતા બે મહિલાને ઈજા જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવો બન્યા હતા. જેમાં અકસ્માતનો પ્રથમ બનાવમાં ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટથી જામનગર આવી રહ્યા હતા, તે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં […]