દ્વારકા-ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત
કાર હાઈવે પર બેઠેલા ઢોર સાથે અથડાયા બાદ ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ, કારમાં સવાર રાજકોટના ગઢકા ગામના બે યુવાનોના મોત, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટઃ દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ઢોર અડિંગો જમાવીને બેઠા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવી રહેલી કારે ઢોરને અડફેટે […]