દાંતીવાડા નજીક પૂરઝડપે કાર ઝાડ સાથે અથડાતા લાગેલી આગમાં બેના મોત
પાલનપુર, 17 માર્ચ 2026: Speeding car hits tree બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દાંતીવાડાના ઓઢવા ગામ નજીક સર્જાયો હતો. પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા કારમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત થયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી […]


