અમદાવાદના નારણપુરા ફાટક નજીક મોબાઈલ ફોનમાં વાતો કરતા બેના ટ્રેનની અડફેટે મોત
અમદાવાદ, 04 માર્ચ 2026: Two killed in train accident near Naranpura શહેરના નારણપુરા વિસ્તારમાં આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. રેલવે ટ્રેક પર મોબાઈલ ફોન પર વાતો કરતા વોકીંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રેન આવી જતા બન્ને ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યા હતા. ટ્રેનના […]


