નડિયાદના શાંતિ ફળિયા સહિત બે કિમીનો વિસ્તાર કોલેરોગ્રસ્ત જાહેર કરાયો
12 બાળકો સહિત 22 મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આરોગ્ય વિભાગે પાણીપુરી, બરફ ગોળા સહિતની લારીઓ બંધ કરાવી પીવાના પાણીમાં લાઈનમાં ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની શક્યતા નડિયાદઃ ખેડાના નડિયાદ શહેરના શાંતિ ફળિયા વિસ્તારમાં ઝાડા-ઊલટીના વધુ કેસ નોંધાતા બે કિલો મીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. શહેરના શાંતિ ફળિયામાં ઝાડા-ઊલટીના કેસ વધ્યા હતા. જેના […]