થરાદમાં 37.50 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે શખસો પકડાયા
થરાદની ખોડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બે શખસો ડ્રગ્સ સાથે પકડાયા, રાજસ્થાનથી 375 ગ્રામ ડ્રગ્સનો જથ્થો લવાતો હતો પોલીસે બન્ને શખસોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી થરાદઃ જિલ્લા પોલીસ વડાની સુચનાથી હાઈવે પર તેમજ અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન થરાદની ખોડા ચેકપોસ્ટ ખાતેથી સઘન વાહન ચેકીંગ […]