વડોદરામાં હોટલમાંથી બે શખસો બે પિસ્તોલ 56 કાર્તૂસ અને બારબોર ગન સાથે પકડાયા
વડોદરા, 22 જાન્યુઆરી 2026: જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસ પર બાતમીના આધારે રેડ પાડતા હોટલમાં રોકાયેલા ત્રણ શખસો પાસેની જડતી લેતા બે શખસો પાસેથી બે પિસ્તોલ, 56 કાર્તૂસ અને બાર બોર ગન મળી આવી હતી. આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે […]


