પોસ્ટ વિભાગમાં નોકરીની લાલચ આપી બેરોજગાર યુવાનો પાસેથી બે શખસોએ 17 લાખ પડાવ્યા
નવસારી અને અમદાવાદમાં 12 યુવકોને સરકારી નોકરીની લાલચ આપી ફસાવ્યા, સુરત પોલીસે આરોપી ભુપેન્દ્ર શર્મા અને બ્રિજેશ પટેલની ધરપકડ કરી, નકલી વેબસાઈટ મારફતે યુવાનો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી લાખો રૂપિયા પડાવ્યા સુરતઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ત્યારે આવા બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીને ઠગવાના બનાવો પણ વધી રહ્યા છે. પોસ્ટ ઓફિસ વિભાગમાં […]


