ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર, બે મહિનામાં 22 લોકોના મોત
ગુજરાતમાં શિયાળામાં વધારો થતાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી સ્વાઈન ફ્લુએ હાહાકાર મચાવી દીધો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના કારણે 22 લોકોના મોત થયા છે. સ્વાઈન ફ્લૂના સંદર્ભમાં આ મૃત્યુઆંક દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં […]