ઈડીના બે અધિકારીને લાંચ કેસમાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ અપાયા
અમદાવાદઃ શહેરમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટ્રોરેટ (ઈડી)ના બે અધિકારીઓ લાંચ કેસમાં પકડાતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કંપડવજના વેપારી પાસે 5 લાખની લાંચ માગવાના કેસમાં ઈડીના બે અધિકારીઓને CBI કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કેસની વિગત એવી હતી કે, કપડવંજના વેપારીએ બેંકમાંથી 104 કરોડ રૂપિયા લઈને રકમ ના […]