શાળામાં પરીક્ષા આપવા સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, એકનું મોત
અમદાવાદઃ શહેરમાં ઘણાબધા વિદ્યાર્થીઓ સ્કુટર કે બાઈક લઈને શાળાઓમાં જતાં હોય છે. સગીરવયના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ સ્કુટક કે બાઈક ચલાવવા માટે આપી દેતા હોય છે. અને ઘણીવાર આવા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ પર સ્કુટર પર જતાં બે વિદ્યાર્થીઓએ સ્કુટરનેબ્રેક ન લાગતા સ્કુટર અન્ય વાહન સાથે અથડાયું હતું. જેમાં એક વિદ્યાર્થીને […]


