રિલાયન્સના વનતારા માટે લંડનથી પેસેન્જર વિમાનમાં બે વાઘ લવાયા
પેસેન્જર ફ્લાઇટમાં 6856 કિમીનું અંતર 9 કલાકમાં કાપી લંડનથી બે વાઘ લવાયા એર ઈન્ડિયાના વિમાનના કાર્ગોમાં ખાસ પાંજરામાં વાઘ પુરાયા હતા, એરપોર્ટ પર બન્ને વાઘનું હેલ્થ ચેકઅપ કરાયું અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ વિમાની મથકે લંડનથી આવેલી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટમાં બે વાઘને લવાયા હતા. બન્ને વાઘ માટે વિમાનના કાર્ગોમાં ખાસ પાંજરા મુકીને એમાં વાઘને […]