કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, લોકોમાં ફેલાયો ભય
ગાંધીનગરઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જિલ્લામાં રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જે બાદ 2.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો, જેનું […]