પાટડી-જૈનાબાદ હાઈવે પર માલવણ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ક્લિનરનું મોત
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડી-જૈનાબાદ હાઈવે પર માલવણ નજીક બન્યો હતો.પાટડી જૈનાબાદ રોડ પર બે ટ્રકો વચ્ચે સામ સામે અથડાતા એકનું મોત નિપજ્યું હતું. પાટડી પાસે માવસર ઝાડી પાસે બે ટ્રક સામ સામે અથડાતા અકસ્માત ક્લીનરનું મોત નિપજ્યુ હતુ જ્યારે ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. સુરેન્દ્રનગર […]