ટુ-વ્હીલર હંકારતા પહેલા ટ્રાફિકના આ પાંચ નિયમો વિશે જાણો, નહીં તો થશે મોટુ નુકશાન
રસ્તા પર ચાલતો દરેક વ્યક્તિ સુરક્ષિત રહે તે માટે વાહનચાલકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. દરેક નાગરિક પાસેથી પોતાની અને અન્યની સલામતી માટે આ નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ટુ-વ્હીલરમાં સલામતી ફોર-વ્હીલર કરતાં ઓછી છે, તેથી ટુ-વ્હીલર ચાલકો માર્ગ અકસ્માતોમાં વધુ સંડોવાયેલા હોય છે. • ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે 18 […]