સુરતના દાંડી રોડ પર પૂરફાટ ઝડપે કાર નહેરમાં ખાબકતા બે યુવાનોના મોત
દાંડી રોડ પર અભેટા ગામના પાટિયા પાસે મોડી રાતે બન્યો બનાવ, કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની નહેરમાં ખાબકી, કારમાં સવાર બે યુવાનો બહાર નીકળી ન શકતા મોત નિપજ્યું સુરતઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે. ત્યારે દાંડીરોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. સુરત નજીક દાંડી રોડ પર આવેલા અંભેટા […]


