ભૂજ માંડવી હાઈવે પર પીયાવા પાસે કાર કેનાલમાં ખાબકતા બે યુવાનોના મોત
બન્ને મિત્રો રાતના સમયે કોડાય પુલ ચા- નાસ્તો કરવા જતાં અકસ્માત નડ્યો નર્મદા સાયફન કેનાલ પર ખાડા ટેકરાવાળો રસ્તો હોવાથી અકસ્માત સર્જાયો આ જ સ્થળે અગાઉ પણ અકસ્માતના અનેક બનાવો બન્યા છે ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ માંડવી હાઈવે પર પીયાલા પાસે નર્મદા સાયફન કેનાલમાં કાર […]