UCCના ડ્રાફ્ટમાં દરેક નાગરિકને સમાન ન્યાય મળે તેનું ધ્યાન રખાશેઃ જસ્ટિસ રંજના દેસાઈ
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં […]


