સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા લોકોના અભિપ્રાયો જાણવા ખુબ જરૂરી: રંજના દેસાઈ
ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ સમાન સિવિલ કોડ અંગે ગાંધીનગરવાસીઓના અભિપ્રાય લેવાયા નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરાશે. ગાંધીનગરઃ સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે […]