સાવલીના ઉદલપુર રોડ પર બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત
એક જ ગામના બે યુવાનોના મોતથી ગોમમાં શોકનો માહોલ છવાયો, બન્ને બાઈક પૂર ઝડપે અથડાતા યુવાનો રોડ પર પટકાયા હતા, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. દરમિયાન વધુ એક અકસ્માતનો બનાવ સાવલીના ઉદલપુર રોડ પર બે બાઈક વચ્ચે સર્જાયો હતો. સાવલી તાલુકાના […]