સનાતન ધર્મના અપમાન મામલે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરને અનુરાગ ઠાકુરનો અણીયારો સવાલ
નાગપુરઃ સનાતન ધર્મનું “અપમાન” કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી અનુરાગ ઠાકુરે એ જણાવીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા. DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતા ઉધયનિધિ સ્ટાલિનના સનામત ધર્મ અંગેના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હિન્દુ ધર્મ, ભગવત […]