સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતા પ્રવાસીઓની ભારે ભીડ
ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીરે ભીડને લીધે ટિકિટ કાઉન્ટરો બંધ કરાયા ટ્રેનની રાહ જોતા પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે ઉત્તર ભારત માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવવાની માગ ઊઠી સુરતઃ ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતિય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઊધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયુ દળાય […]