UGCના શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના જાહેરનામા ઉપર વિવાદઃ શું છે હકીકત?
[અલકેશ પટેલ] અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026 – UGC દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેનાથી આખા દેશમાં વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જોકે આ જાહેનામાનો ઊંડો અભ્યાસ કરવાથી એટલું સ્પષ્ટ છે કે, જે ભય ફેલાવવામાં આવી રહ્યો છે એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. વળી, નોંધપાત્ર વાત પણ છે કે, […]


