અમદાવાદમાં ઊજાલા સર્કલથી વિશાલા સર્કલ સુધીનો સિક્સલેન એલિવેટેડ ફલાઈઓવર બ્રિજ બનાવાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. જેમાં અસજી હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ ઠેર ઠેર બનાવીને ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ કરવામાં આવી છે. હવે સરખેજના ઉજાલા ચોકડીથી વિશાળા સર્કલ સુધી સિક્સલેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બનતા શહેરના સૌથી વધુ ગીચ ટ્રાફિક ધરાવતા વિશાલા હોટલથી સરખેજ વચ્ચે […]