નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે મુલાકાત કરશે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
યુકેના વડાપ્રધાન પીએમ મોદીને મળશે દિલ્હીમાં બોરિસ જોનસન મળશે પીએમ મોદીને આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા દિલ્હી:બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન તેમની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શુક્રવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે.બંને દેશો […]