1. Home
  2. Tag "uk"

યુકેમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 54 હજારથી વધુ કેસ નોંધાયા, ત્રીજી લહેરનું જોખમ

યુકેમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા શું આ ત્રીજી લહેર છે ? સરકાર તથા પ્રશાસન માટે ચિંતાનો વિષય દિલ્લી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે તથા કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં યુકેમાં કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બનતો જાય છે. યુકેમાં એક જ દિવસમાં 54 […]

બ્રિટેનમાં ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ પૂર્વે 19મી જુલાઈથી દૂર થશે કોવિડ પ્રતિબંધ, ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી

દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિનામાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાની સાથે લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. બ્રિટિશ વડાપ્રદાન બોરિસ જોનસનએ તા. 19મી જુલાઈથી દેશમાં કોવિડ-19 પ્રતિબંધો પૂરી રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. જેથી ભારતીય ટીમને પણ ફાયદો થશે. ભારતીય ટીમને સિરીઝ પહેલા કાઉન્ટી ટીમો સાથે અભ્યાસ રમવાની મંજૂરી […]

યુકેમાં કોરોનાવાયરસ: ડેલ્ટા વેરિયન્ટના 50000થી વધારે કેસ નોંધાયા

નવી દિલ્લી: કોરોનાવાયરસના નવા વેરિયન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટને લઈને તમામ દેશો ચીંતીત છે. આવા સમયમાં જો સૌથી વધુ ચીંતીત કોઈ દેશ હોય તો તે છે યુનાઈટેડ કિંગડમ. યુરોપ ખંડમાં આવેલા આ દેશ એટલે કે યુકેમાં ડેલ્ટા વેરિયન્ટના કેસનો આંકડો 50000ને પાર કરી ગયો છે અને તેના કારણે લોકોમાં ચીંતા પણ વધી છે. ગત સપ્તાહની […]

ભારતીય વિદ્યાર્થીઓને યુકેના નવા ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રૂટથી ફાયદો થશે

યુકેના હોમ સેક્રેટરીએ નવા ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રૂટની જાહેરાત કરી જે અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ ઓછામાં ઓછા 2 વર્ષ યુકેમાં કામ કરી શકશે તેનાથી ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: યુકેમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે જતા હોય છે અને હવે જો તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્યાં વધુ સમય […]

શું યુકેમાં ફરી વધી રહ્યું છે જોખમ ? કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા

યુકેમાં ફરી વધ્યું ટેન્શન ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા માર્ચ પછી ફરીવાર યુકેમાં કોરોનાના સૌથી વધુ કેસ દિલ્લી: કોરોના વાયરસ ડેલ્ટા વેરિયન્ટ છે તેને સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે પણ યુકેમાં કુલ ડેલ્ટા વેરિયન્ટના 12,431 કેસ નોંધાતા પ્રશાસન ચિંતામાં છે. યુકેના આરોગ્ય અધિકારીએ જણાવ્યું […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરની અજબ લવસ્ટોરીઃ પોતાની મહિલા વકીલ સાથે કર્યાં હતા લગ્ન

દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહંમદ આમીર હાલ ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મહંમદ આમિરે પોતાની પાસે યુકેનું કાર્ડ હોવાનો દાવો કર્યો છે. તેની પત્ની નર્જીસ ખાન બ્રિટીશ નાગરિક છે. મહંમદ આમીર અને નર્જીસ ખાનને એક દીકરો પણ છે. આમીર અને નર્જીસની લવસ્ટોરી ફિલ્મની સ્ટોરીની જેમ રોમાન્ચક છે. 2010માં આમીરનું નામ મેચ ફિક્સિંગમાં સામે આવ્યું […]

10 મહિનામાં પહેલીવાર એવુ બન્યુ, છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાથી એક પણ મોત નહી

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા ઝડપી વેક્સિનેશન જરૂરી ઝડપી વેક્સિનેશનથી આવી શકે છે હર્ડ ઈમ્યુનિટી બ્રિટનમાં જોવા મળ્યું સકારાત્મક પરિણામ દિલ્લી: કોરોના એ હવે તમામ દેશો માથે માથાનો દુખાવો બનીને બેઠો છે. તેને રોકવા માટે હવે કેવા પ્રકારના પગલા લેવા તે સમજાતુ નથી. વેક્સિનેશનની અસર તો ખુબ સારી જોવા મળી છે. કેટલાક દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી કરવામાં […]

Asia: ચીનની ચાલાકી, બ્રિટનને ટાર્ગેટ કરવા કહ્યુ ભારતના કાશ્મીરની સમસ્યા માટે બ્રિટન જવાબદાર

ચીનની ચાલાકી આવી સામે બ્રિટનને ટાર્ગેટ કરવા ભારત પર સાધ્યુ નિશાન કહ્યુ કાશ્મીર સમસ્યા માટે બ્રિટન જવાબદાર દિલ્લી: ચીન દ્વારા ફરી એકવાર ચાલાકી કરવામાં આવી છે જેમાં તેણે બ્રિટનને ટાર્ગેટ કરવા માટે ભારતના નામનો સહારો લીધો છે. તો વાત એવી છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા શુક્રવારે બ્રિટનના ઉપનેવિશવાદીઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે […]

બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર આરોપ, તેમના પૂર્વ સલાહકારે કહ્યુ કે સમયસર યોગ્ય પગલા ન લીધા

દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર તેમના પૂર્વ સહયોગી અને સલાહકાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પૂર્વ સહયોગી ડોમિનિક કમિંગ્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં બ્રિટિશ પીએમ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જો તેમના દ્વારા યોગ્ય સમયસર પગલા લેવામાં આવ્યા હોત તો મોટી સંખ્યામાં લોકોના જીવ બચી ગયા હોત. […]

UKમાં રહેતા પોરબંદરના બે બાળકોનો ભારત માટે દેશપ્રેમ, સાયકલ ચલાવીને એકત્ર કર્યુ મોટુ ફંડ

યુકેમાં રહેતા પોરબંદરના બાળકોનો ભારત માટે દેશપ્રેમ સાયકલ ચલાવીને ભારત માટે એકત્ર કર્યુ ફંડ બે લાખનું દાન કરવાનો રાખ્યો છે લક્ષ્યાંક દિલ્લી: દેશ પર હાલ જે રીતે કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યુ છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશ પર આવેલી આફતને લઈને સરકારની સાથે અન્ય લોકોએ પણ પોતાની રીતે દેશને તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code