1. Home
  2. Tag "uk"

બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર આરોપ, તેમના પૂર્વ સલાહકારે કહ્યુ કે સમયસર યોગ્ય પગલા ન લીધા

દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર તેમના પૂર્વ સહયોગી અને સલાહકાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પૂર્વ સહયોગી ડોમિનિક કમિંગ્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં બ્રિટિશ પીએમ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જો તેમના દ્વારા યોગ્ય સમયસર પગલા લેવામાં આવ્યા હોત તો મોટી સંખ્યામાં લોકોના જીવ બચી ગયા હોત. […]

UKમાં રહેતા પોરબંદરના બે બાળકોનો ભારત માટે દેશપ્રેમ, સાયકલ ચલાવીને એકત્ર કર્યુ મોટુ ફંડ

યુકેમાં રહેતા પોરબંદરના બાળકોનો ભારત માટે દેશપ્રેમ સાયકલ ચલાવીને ભારત માટે એકત્ર કર્યુ ફંડ બે લાખનું દાન કરવાનો રાખ્યો છે લક્ષ્યાંક દિલ્લી: દેશ પર હાલ જે રીતે કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યુ છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશ પર આવેલી આફતને લઈને સરકારની સાથે અન્ય લોકોએ પણ પોતાની રીતે દેશને તથા […]

દેશમાં જે લોકોએ વેક્સિન નથી લીધી તેમના માટે ભારતીય વેરિયન્ટ અતિજોખમી – બ્રિટનના આરોગ્ય મંત્રી

કોરોનાનો ભારતીય વેરિયન્ટ અતિજોખમી –બ્રિટનના આરોગ્ય મંત્રી લોકોને ફટાફટ વેક્સિન લેવા કરી અપીલ દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર જે વેરિયન્ટના કારણે ખતરનાક સાબિત થઈ હતી તેને લઈને હવે બ્રિટિશ આરોગ્ય મંત્રીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેનકોકએ કહ્યું કે દેશમાં જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ નથી લીધો તે લોકો માટે કોરોનાનો […]

ક્રિકેટ: ટીમ ઈન્ડિયાને વેક્સિનનો બીજો ડોઝ યુકેમાં મળશે

કોરોનાથી બચવા વેક્સિન છે જરૂરી ટીમ ઈન્ડિયાને બીજો ડોઝ યુકેમાં મળશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ માટે યુકેમાં ટીમ ઈન્ડિયા દિલ્લી: કોરોનાથી બચવા માટે તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી બની છે. કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા જે વેક્સિન આપવામાં આવી રહી છે તેમાં સેલિબ્રિટીઓ પણ વેક્સિન લઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી પણ આમા સામેલ […]

કોરોનાના ભારતીય વેરિયન્ટથી યુનાઈટેડ કિંગડમ પણ ચીંતીત, 50+ ઉંમર વાળાને જલ્દી વેક્સિન લગાવવાનો પ્રયાસ થશે

યુકેમાં ભારતીય કોરોના વેરિયન્ટથી લોકોમાં ભય યુકે પ્રશાસને વ્યક્ત કરી ચીંતા યુકેમાં 50+ ઉંમરવાળાને જલ્દી વેક્સિન આપવાનો પ્રયાસ દિલ્લી:  બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા દેશને ફરીવાર શરૂ કરવામાં આવતા પહેલા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચેતવણીમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં જોવા મળતા કોરોના વેરિયન્ટના કારણે આપણે પણ દેશમાં વધારે સાવધાની દાખવવી પડશે. ઈંગ્લેન્ડ પહેલાથી જ […]

આજથી યૂનાઈટેડ કિંગડમ માટેની આવતી જતી દરેક ફ્લાઈટ સેવા શરુઃ- એર ઈન્ડિયાએ આપી માહિતી

આજથી બ્રિટન માટેની ફ્લાઈટ સેવા શરુ બ્રિટનથી આવતી અને ઈન્ડિયાથી જતી ફ્લાઈટ સેવા શરુ એર ઈન્ડિયાએ આપી માહિતી દિલ્હી – ભારતીય વિમાન કંપની એર ઇન્ડિયાએ યુનાઇટેડ કિંગડમથી આવનારી અને અહીંછી જનારી  તમામ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયા કંપનીએ કહ્યું કે યુકેની તમામ ફ્લાઇટ્સ 1લી મેથી ફરીથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે […]

બ્રિટન ભારતને મોકલી રહ્યું છે ‘ઓક્સિજન ફેક્ટરી’, માત્ર 1 મિનિટમાં 500 લીટર ઓક્સિજન બનાવશે

બ્રિટન હવે ભારતને મોકલી રહ્યું ઓક્સિજન ફેક્ટરી આ ફેક્ટરી દર 1 મિનિટે 500 લીટર ઓક્સિજનનું કરશે ઉત્પાદન જે એક વારમાં 50 લોકોના ઉપયોગ માટે પૂરતું છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ સંકટના સમયમાં ભારતની વ્હારે અનેક દેશો આવ્યા છે જેમાં બ્રિટન પણ સામેલ છે. બ્રિટન ભારતને ઓક્સિજન સહિતના અનેક […]

કોરોનાના કહેર વચ્ચે હવે UKએ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂક્યું

ભારતમાં કોરોના કહેર બાદ યુકેનો નિર્ણય યુકેએ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂક્યું બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા […]

ઝડપથી ખાવાથી વધે છે વજન, ધીમે ધીમે ખાવાથી ઘટે છે વજન – બ્રિટિશ વૈજ્ઞાનિકનો દાવો

વજનને લઈને બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો વજન વધારવા ઝડપથી ખાવ ધીમે જમવાથી ઓછુ થાય છે વજન વજન વધારવા માટે અને ઓછુ કરવા માટે ઈન્ટરનેટ પર તથા કેટલાક પુસ્તકોમાં અનેક પ્રકારના ઉપાયો આપ્યા છે. લોકો દ્વારા તેનું સતત અનુકરણ પણ કરવામાં આવે છે ત્યારે બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે જે કેટલાક લોકોને ઉપયોગી સાબીત […]

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

બ્રિટનના પીએમએ લીધો રસીનો પ્રથમ ડોઝ એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો લીધો પ્રથમ ડોઝ બોરિસ જોનસને ટ્વિટ કરીને આપી માહિતી દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પીએમ જોનસને ટ્વિટ કરીને કહ્યું કે,મેં હમણાં જ મારો પહેલો ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો ડોઝ લીધો છે. અવિશ્વસનીય વૈજ્ઞાનિકો,એનએચએસ કર્મચારીઓ અને સ્વયંસેવકો સહીત તે બધાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code