1. Home
  2. Tag "Ukai dam"

ઉકાઈ ડેમની જળ સપાટી 345.02 ફુટે પહોંચી, તાપી નદીમાં 46.418 ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમએ ભયજનક સપાટી વટાવી, સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો, નદીકાંઠા વિસ્તારોને સાવચેત કરાયા સુરતઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે બપોરે બે વાગ્યે ડેમ 345.02 ફૂટ […]

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી ફરીવાર 1.72 લાખ ક્યુસેક પાણી છોડાયું

પ્રકાશા ડેમમાંથી 23 લાખ અને હથનુર ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા, સપાટી 10 ફૂટ, તાપી નદીમાં પૂરની સ્થિતિ હોવાથી સુરતમાં બ્રિજ પર એકઠા ન થવા લોકોને અપીલ સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને પ્રકાશા અને હથનૂર […]

ઉકાઈ ડેમમાંથી 1,33 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીમાં પૂરની સ્થિતિ

ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 07 ફૂટ દૂર, તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, સુરત શહેરના વિયર-કમ-કોઝવેની સપાટી પણ ભયજનક બની, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનકની નજીક પહોંચી છે. હાલ ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું […]

ઉકાઈ ડેમની જળસપાટી 343.89 ફુટે પહોંચી, ડેમ ભયજનક સપાટીથી 1.11 ફુટ દૂર

41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયુ, સુરતનો કોઝવે ભયજનક સપાટી વટાવી ગયો, નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા, સુરતઃ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે પણ 5 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર અને તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે ઉકાઈ […]

તાપીઃ ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલાતા 27 ગામોને એલર્ટ કરાયા

રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે સવારના છ વાગ્યાથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.અરવલ્લીમાં મોડી સાંજે ધનસુરા […]

ઉકાઈ ડેમની જળસપાટી વધતાં તાપી નદીમાં 78 ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર એક ફુટ દુર, ડેમમાં 1.03 લાખ ક્યુસેક પાણીની આવક, તાપી નદીમાં જળ પ્રવાહ વધતા સુરતને એલર્ટ કરાયું સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મધરાતે ડેમમાં પાણીની આવક વધીને 1.03 લાખ ક્યુસેક થઈ ગઈ છે. ચોવીસ કલાકમાં ડેમની સપાટી એક ફૂટ […]

ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાતા, અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બની ગાંડીતૂર

તાપીના જળસ્તર વધતા સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરાયા, અસરગ્રસ્ત પરિવારોને શાળાઓમાં આશરો અપાયો સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા અને તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમ છલકાતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા […]

ઉપરવાસમાં ભારે વરસાદની પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 11 દરવાજા 2.44 મીટર ખોલાયાં

ઉકાઈ ડેમમાં પાણીનો ઈન્ફલો 1,90 લાખ ક્યુસેક કરતા વધુ, ડેમમાં 335 ફુટ રૂટ લેવલ જાળવી રાખવાનો પ્રયાસ, વાઘોડિયાનો દેવ ડેમ છલકાયો અમદાવાદઃ ગુજરાતમાં આજે 152 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાન વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં સુરતના તાપી નદી પરના ઉકાઈ ડેમની સપાટી 335.25 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીનો ઇન્ફલો 1.90 […]

ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના 9 દરવાજા 4 ફુટ ખોલાયા

હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈની જળસપાટી વધી, ઉકાઈ ડેમમાં પાણીના આવક છે, એટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન તાપી નદી પરના  ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે અવિરત 82 […]

નદીના ઉપસવાસમાં પાણીની આવક ઘટતા ઉકાઈ ડેમના 4 દરવાજા બંધ કરાયા,

સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી કેનાલ અને હાઇડ્રો દ્વારા 17,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code